Edutor Apps

By | May 3, 2022

નમસ્તે મિત્રો,

આજે આપણે આ પોસ્ટમાં Edutor એપ કઈ  રીતે ડાઉનલોડ કરશું ? લોગીન કી રીતે કરશું ? અને ક્વિઝ કઈ રીતે આપશું? એ અંગે ની સમ્પૂર્ણ માહિતી આ પોસ્ટમાં માં આપવામાં આવેલ છે. આશા છે કે આપ આ પોસ્ટ વાંચીને ક્વિઝ જરૂરથી આપશો.

Edutor Apps

Post Name  Edutor Apps 
Category  Apps
Portal  www.examresultsindia.in
Post Date 02/04/2022

ક્વિઝ આપવા માટે સૌથી પહેલા Play Store એપ ડાઉનલોડ કરો.

એપ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
    1. એપ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો  [આ વીડિઓ ખાસ જુવો] 

ક્વીઝ આપવા માટેની લિંક :- https://edutorapp.com/content_id/t=MjczMzM%3D%0A
  1. ડાઉનલોડ કર્યા બાદ સૂચનાઓ આવશે એને skip કરો. અને પછી Profile પર ટચ કરો.
  2. Creat Account પર ટચ કરો
  3. ત્યારબાદ teacher અને Students આ બે માંથી તમને લાગુ પડતો વિકલ્પ સિલેક્ટ કરી Continue With Google પર ટચ કર્યા બાદ Gmail એકાઉન્ટ સિલેક્ટ કરો.
  4. મોબાઈલ નંબર નાખો અને પછી otp એન્ટર કર.
  5. અને પછી otp એન્ટર કરો
  6. હવે પ્રોફાઈલ બની ગયેલ છે.
  7.  હવે નીચે આપેલ લિંક પર ટચ કરો.
  8. લિંક
  9. ટચ કરશો એટલે Edutor એપ સિલેક્ટ કરો
  10. ત્યારબાદ follow કરો.
  11. હવે ગુજરાત દિવસ ક્વિઝ મહા અભિયાનમાં ભાગ લેવા માટે start quiz પર ટચ કરો અને પ્રશ્નોના જવાબ આપો.
  12. હવે Certificate ડાઉનલોડ કરી શકશો.

ઉપરોક્ત આપેલ ફોટો મુજબ આપણે કવિઝ આપી શકશું. સૌથી વધુ કવિઝ આપનાર વિદ્યાર્થીઓ ને શિક્ષણમંત્રી હસ્તે સન્માન કરવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published.